મુશ્કેલીઓમાં હાર ન માની
યહોવાના સાક્ષીઓને કોઈ બીમારી કે શરીરની તકલીફો હોય તોપણ તેઓ નિરાશ થતા નથી. તેઓ પોતાના જીવનમાં સંતોષ રાખે છે અને ખુશ રહે છે.
તેઓ મનની આંખોથી ભાઈ-બહેનોનો પ્રેમ જોઈ શક્યાં
ત્રણ અંધ ભાઈ-બહેનને બ્રેઇલ ભાષા આવડતી ન હતી, પણ મંડળનાં ભાઈ-બહેનોના સાથથી તેઓએ યહોવાની સેવામાં પ્રગતિ કરી.
ડીજેનેરીઓ બ્રાઉન: ભાંગી પડ્યા છતાં હિંમત હાર્યા નથી
જેઓ પર અચાનક મુસીબતો આવી પડે છે તેઓને યહોવા કઈ રીતે મદદ કરે છે?
ઈશ્વરની સેવા એ જ તેની દવા છે!
ઑનેસમસને જન્મથી જ હાડકાંની એક પ્રકારની બીમારી છે.બાઇબલમાં નોંધેલા ઈશ્વરના વચનોથી તેમને કઈ રીતે ઉત્તેજન મળ્યું?
ઈશ્વર પાસે આવવામાં મારું ભલું છે
નવ વર્ષની ઉંમરથી જ સારાહ માયગાના શરીરનો વિકાસ અટકી ગયો, પણ ઈશ્વરની ભક્તિમાં તેમનો વિકાસ સતત ચાલુ રહ્યો છે.
નિરાશામાં આશા મળી
૨૦ વર્ષની ઉંમરે, મીક્લૉશ લૅક્સ એક ગંભીર અકસ્માતને કારણે અપંગ બન્યા. ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી?
‘જો કિંગસ્લી કરી શકે, તો હું પણ કરી શકું!’
શ્રીલંકાના રહેવાસી કિંગસ્લીએ પોતાની પાંચ મિનિટ જેટલી નાની સોંપણીને સારી રીતે પૂરી કરવા ઘણા પડકારોનો સામનો કર્યો.
સ્પર્શના સહારે જિંદગી
જેમ્સ રાયન જન્મથી સાંભળી શકતા નથી અને પછીથી તેમની આંખોની રોશની જતી રહી. તેમને કઈ રીતે જીવન જીવવાનું કારણ મળ્યું?

