સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ સેકેન્ડરી મેનુ

યહોવાના સાક્ષીઓ

ગુજરાતી

સંમેલનનું આમંત્રણ

સંમેલનનું આમંત્રણ

આજે ઘણા લોકો હિંમત હારી ગયા છે, પણ બાઇબલ કહે છે, ‘હિંમત હારશો નહિ.’ યહોવાના સાક્ષીઓનું આ વર્ષનું સંમેલન તમને જાણવા મદદ કરશે કે, હમણાં અને આવનાર સમયમાં તમે કેવી રીતે સુખી જીવનનો આનંદ માણી શકો.