તાજેતરમાં મુખ્ય પેજ પર આવેલા લેખો અને વીડિયો
પૃથ્વીની ખોવાયેલી સુંદરતા—ચોખ્ખું પાણી
આપણી પૃથ્વીને કઈ રીતે બનાવવામાં આવી છે જેથી એમાં કાયમ પૂરતું પાણી રહે?
શું ઈશ્વર તમારા પર ધ્યાન આપે છે?
ઈશ્વર આપણું ભલું ચાહે છે, એનો શું પુરાવો છે?
ઈશ્વરના રાજમાં ‘પુષ્કળ શાંતિ હશે’
ઈશ્વરના રાજમાં પુષ્કળ શાંતિ હશે.
પૈસાની ચિંતા
જીવન જરૂરી વસ્તુઓના ભાવ લાખો ઘણા વધી ગયા છતાં એક માણસ પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શક્યો.
બ્રહ્માંડમાંથી આપણે સર્જનહાર વિશે શું શીખી શકીએ?
બની શકે કે બ્રહ્માંડ અને પૃથ્વીને એવી રીતે રચવામાં આવ્યા જેથી પૃથ્વી પર જીવન ટકી શકે. તમને શું લાગે છે?
પૈસાની સમસ્યા અને દેવું—શું બાઇબલ મદદ કરી શકે?
પૈસાથી સુખ અને સંતોષ ખરીદી શકાતાં નથી પણ બાઇબલના આ ચાર સિદ્ધાંતો તમને સમજી-વિચારીને પૈસા વાપરવા મદદ કરી શકે.
આફત આવે ત્યારે—કુટુંબમાં કોઈ ગુજરી જાય
૧૬ વર્ષ પહેલાં કાર અકસ્માતમાં રોનાલ્ડોભાઈનાં મમ્મી-પપ્પા સહિત કુટુંબના પાંચ સભ્યોનું મરણ થયું. ખરું કે, હજી પણ તેઓની ખોટ તે અનુભવે છે, તોપણ તેમને મનની શાંતિ મળી છે.
ઈશ્વરની સરકારમાં ભ્રષ્ટાચાર નહિ હોય
એ સરકારના છ મુદ્દા ખાતરી આપે છે કે, એ ભ્રષ્ટાચારને નાબૂદ કરશે.
શું માણસો યુદ્ધ અને લડાઈઓનો અંત લાવી શકે?
ઘણા દેશો યુદ્ધો રોકવા અથાગ પ્રયત્નો કરે છે. પણ શું એ પ્રયત્નો સફળ થશે?
મોંઘવારીનો સામનો કઈ રીતે કરી શકો?—સમજી-વિચારીને પૈસા વાપરો
ધ્યાન આપો કે બચત કરવાની પાંચ રીતો તમને સમજી-વિચારીને પૈસા વાપરવા મદદ કરી શકે છે.
ઈશ્વર જલદી જ દુઃખ-તકલીફો દૂર કરશે
આપણે કઈ રીતે જાણી શકીએ કે બધી દુઃખ-તકલીફો અને અન્યાયને દૂર કરવા ઈશ્વર જલદી જ પગલાં ભરશે?
શું ઈશ્વર તમારી સંભાળ રાખે છે?
જ્યારે આફતો આવે ત્યારે ઘણા ઈશ્વર તરફ મીટ માંડે છે. શું ઈશ્વર તેઓ પર ધ્યાન આપે છે?
પુરાવા તપાસ્યા પછી શું તમને ભરોસો થયો કે ઈશ્વર છે
જો પુરાવા તપાસવાથી તમને ખાતરી થઈ જાય કે સર્જનહાર છે તો એનાથી તમને અત્યારે અને ભાવિમાં ફાયદો થશે.
ભેદભાવ—બીજાઓની લાગણી સમજીએ
બીજાઓ માટે લાગણી ન હોવી એ શું બતાવે છે?

