એક્સેસીબિલીટી સેટિંગ્સ

સ્કીપ ટુ મેઇન મેનુ

સ્કીપ ટુ કન્ટેન્ટ

યહોવાના સાક્ષીઓ

‘રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે.’—માથ્થી ૨૪:૧૪.

એપ્રિલ 2013 ચોકીબુરજ

એપ્રિલ 2013 સજાગ બનો!

યહોવાના સાક્ષીઓ—અમે કોણ છીએ?

અમે જુદા જુદા દેશો, ભાષાઓ અને સમાજમાંથી આવીએ છીએ. તોપણ અમારો એક સરખો ધ્યેય હોવાથી અમે બધા સંપથી રહીએ છીએ. જેમ કે, બાઇબલમાં જણાવેલ સૃષ્ટિના સર્જનહાર અને ઈશ્વર યહોવાને અમે મહિમા આપીએ છીએ. ઈસુના પગલે ચાલવા અમે બનતું બધું કરીએ છીએ. ખ્રિસ્તી તરીકે પોતાની ઓળખ આપવાનો અમને ગર્વ થાય છે. અમે બધા નિયમિત રીતે બીજા લોકોને બાઇબલ અને ઈશ્વરના રાજ્ય વિશે શીખવવા સમય કાઢીએ છીએ. અમે યહોવાના સાક્ષીઓ તરીકે ઓળખાઈએ છીએ, કેમ કે અમે ઈશ્વર યહોવા અને તેમના રાજ્ય વિશે સાક્ષી આપીએ છીએ, એટલે કે વાત કરીએ છીએ.

અમારી વેબસાઇટ જુઓ. બાઇબલ ઓનલાઇન વાંચો. અમારા વિશે અને અમારી માન્યતાઓ વિશે વધુ શીખો.

 

બાઇબલમાંથી શીખવા વિનંતી કરો

તમને ફાવે એ સમયે અને જગ્યાએ બાઇબલ વિશે મફત શીખો.

સાહિત્ય પર એક નજર

નવું મૂકેલું અને પ્રદર્શિત સાહિત્ય જુઓ.

સાઇન લેંગ્વેજ વીડિયો જુઓ

સાઇન લેંગ્વેજ વીડિયો દ્વારા બાઇબલ વિશે શીખો.

લોગ ઇન